ગ્રે માર્કેટ પ્રિમિયમ એટ એ ગ્લાન્સ

અર્બન કંપનીરૂ. 51 (50 ટકા)
Dev Acceleratorરૂ.6 (10 ટકા)
શ્રૃંગાર હાઉસરૂ. 21 (13 ટકા)

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ હાલના ગ્રે માર્કેટ ટ્રેન્ડ્સ અનુસાર, અર્બન કંપનીના શેર બુધવાર, 17 સપ્ટેમ્બરના રોજ મજબૂત પ્રીમિયમ પર લિસ્ટ થવાની ધારણા છે. 10-12 સપ્ટેમ્બર દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેલા IPOને 103.63 ગણી બોલી સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ગ્રે માર્કેટ પ્રવૃત્તિઓ પર નજર રાખતા પ્લેટફોર્મ્સ અનુસાર, અર્બન કંપનીના શેર 52 ટકાથી વધુ પ્રીમિયમ મેળવી રહ્યા છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસના મત અનુસાર 54 રૂપિયાનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ટાંક્યો હતો, જે પ્રતિ શેર 103 રૂપિયાના ઉપલા ભાવ બેન્ડ કરતાં 52.43 ટકાનો લિસ્ટિંગ ગેઇન સૂચવે છે. IPO ની કિંમત પ્રતિ શેર 98-103 રૂપિયાની રેન્જમાં હતી.

Listing of Urban Company

Symbol:URBANCO
Series:Equity “B Group”
BSE Code:544515
ISIN: INE0CAZ01013
Face Value: Rs 1/-
Issue Price:Rs 103/- per share

Listing of Dev Accelerator

Symbol: DEVX
Series: Equity “T Group”
BSE Code:544513
ISIN: INE0VOV01021
Face Value: Rs 2/-
Issue Price:Rs 61/- per share

Listing of Shringar House of Mangalsutra

Symbol:SHRINGARMS
Series:Equity “B Group”
BSE Code:544512
ISIN:INE1B3L01017
Face Value:Rs 10/-
Issue Price: Rs 165/- per share