અમદાવાદ, 18 નવેમ્બરઃ

Listing of Physicswallah લિસ્ટિંગમાં 13 ટકા પ્રિમિયમની ધારણા

ગ્રે માર્કેટના બિન સત્તાવાર અપડેટ મુજબ, PhysicsWallah IPO માટે છેલ્લો રેકોર્ડ કરેલ GMP રૂ. 14 બોલાતો હતો. રૂ. 109ની અપર પ્રાઇસ બેન્ડના આધારે, અંદાજિત લિસ્ટિંગ કિંમત રૂ. 123 (કેપ પ્રાઇસ વત્તા GMP)ની આસપાસ ગણાય છે. આનો અર્થ એ થાય કે શેરદીઠ આશરે 12.84%નો લાભ થવાની અપેક્ષા છે.

Symbol:PWL
Series: Equity “B Group”
BSE Code:544609
ISIN:INE0LP301011
Face Value:Rs 1/-
Issue Price:Rs 109/- per share

Listing of Emmvee Photovoltaic ગ્રે માર્કેટમાં કોઇ પ્રિમિયમ નહિં….

એમવી ફોટો વોલ્ટેઇકના આઇપીઓ માટે ગ્રે માર્કેટમાં કોઇ પ્રિમિયમ નહિં હોવાનું નિષ્ણાતો જણાવે છે. સાથે સાથે એવી ધારણા પણ સેવે છે કે આ ઇશ્યૂમાં લિસ્ટિંગ પોઝિટિવ અને રોકાણકારોને સારું વળતર અપાવે તેવી ધારણા  મૂકી શકાય

Symbol:EMMVEE
Series:Equity “B Group”
BSE Code: 544608
ISIN: INE1C6T01020
Face Value:Rs 2/-
Issue Price:Rs 217/- per share