વિક્રમ સંવત 2082માં મુહુર્ત ટ્રેડિંગ માટે બ્રોકર્સની સર્વ સામાન્ય પસંદઃ ICICIBNK, SBI, RIL, ADANI PORT, HAL, MARUTI

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ વિક્રમ સંવત 2021 માટે દિવાળીના શુભ મુહુર્ત માટે શોર્ટ, મિડિયમ અથવા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડ માટે અગ્રણી બ્રોકરેજ હાઉસ તરફથી આપવામાં આવેલી ભલામણો રોકાણકાર મિત્રોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, સંખ્યાબંધ ભલામણો પૈકી પસંદગીના બ્રોકરેજ હાઉસની ભલામણો જ રજૂ કરાઇ છે. તેમજ બ્રોકર્સની સર્વ સામાન્ય પસંદઃ ICICIBNK, SBI, RIL, ADANI PORT, HAL, MARUTI રહ્યા હોવાનું તારણ પણ અભ્યાસ દરમિયાન જોવા મળ્યું છે. રોકાણકારોને ખાસ વિનંતી કે, અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. માટે જાત અભ્યાસના આધારે મૂડીરોકાણનો નિર્ણય લેવો હિતાવહ રહેશે.
| Stocks to Watch DURING TODAY’S MUHURT TRADE | GeojitFinancial, SBI, NSDL, AxisBank, MarathonNextgen, UnimechAerospace, BlissGVSPharma, SIBank, ITC, TataConsumer, SBI, UnionBank, JKTyre, FederalBank |
SAMCO SECURITIES
| SCRIP | LAST PRICE | STOPLOSS | TARGET |
| GOLDBEES | 105.2 | 80 | 150 |
| FIEMIND | 1975 | 1780 | 2400 |
| HINDZINC | 513 | 400 | 700 |
| MANORAMAIND | 1537 | 1200 | 2100 |
| SANDURMANGANESE | 230 | 162 | 305 |
| SARDAENERGY | 548 | 446 | 943 |
| EPIGRAL | 1670 | 1500 | 2400 |
| SUBROS | 1056 | 887 | 2024 |
| TECHNOELE. | 1357 | 1200 | 2000 |
| ADANIPOWER | 157 | 120 | 240 |
| MAITHANALLOY | 1107 | 832 | 1700 |
PRABHUDAS LILADHAR (PL CAPITAL)
| SCRIP | LAST PRICE | TARGET |
| APOLLO HOSPI. | 7691 | 9300 |
| BRITANIA | 5869 | 6484 |
| HAL | 4745 | 5500 |
| ICICIBNK | 1379 | 1730 |
| ITC | 399 | 530 |
| SBI | 883 | 969 |
| Domsind | 2528 | 3085 |
| Erislife | 1610 | 1975 |
| KEIIND | 4312 | 4946 |
Motilal Oswal Financial Services
| Company | M.Cap | CMP | Target Price |
| SBI | 8,140 | 877 | 1,000 |
| M&M | 4,334 | 3,460 | 4,091 |
| BEL | 2,969 | 402 | 490 |
| Swiggy | 1,098 | 440 | 550 |
| Indian Hotels | 1,033 | 726 | 880 |
| Max Financial | 562 | 1,611 | 2,000 |
| Radico | 394 | 2911 | 3,375 |
| Delhivery | 349 | 469 | 540 |
| LT Foods | 144 | 407 | 560 |
| VIP Industries | 60 | 422 | 530 |
KOTAK SECURITIES
| COMPANY | LAST PRICE | TARGET |
| ADANIPORT | 1419 | 1900 |
| ACUTASSCHEM | 1387 | 1780 |
| CUMMINS3933 | 4400 | |
| ETERNAL | 3933 | 4400 |
| ICICI | 1365 | 1700 |
| MAHINDRA | 3462 | 4000 |
| RIL | 1363 | 1555 |
RELIGARE BROKING
| COMPANY | LAST PRICE | TARGET |
| RIL | 1375 | 1600 |
| HDFCLIFE | 744 | 870 |
| PFC | 397 | 502 |
| M&MFINA. | 286 | 327 |
| NUVOCO VISTAS | 425 | 478 |
MIRAE ASSET SHAREKHAN
| COMPANY | LAST PRICE | TARGET |
| AMBERENT | 8339 | 9300 |
| BHARTIAIR | 1995 | 2200 |
| CHALETHOTEL | 926 | 1172 |
| CUMMIN | 3950 | 4500 |
| HAL | 4745 | 6000 |
| HUDCO | 230 | 260 |
| LUPIN | 1970 | 2400 |
| LARSEN | 3600 | 4550 |
| MARUTI | 16315 | 18400 |
| MOIL | 378 | 405 |
| SBI | 883 | 980 |
| TRIVENITURBINE | 525 | 700 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
