માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19687- 19624, રેઝિસ્ટન્સ 19816- 19882, સિપલા અને એક્સિસ બેન્ક ખરીદો
અમદાવાદ, 19 જુલાઇઃ નિફ્ટી-50 રોજ નવી હાઇ સપાટીએ આંબી રહ્યો છે. મંગળવારે 19800નું લેવલ ક્રોસ કર્યા બાદ વોલેટિલીટીના કારણે સેકન્ડહાફમાં માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર પણ […]
