વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને
અમદાવાદ, 25 એપ્રિલઃ ભારતીય ઉદ્યોગ જગતના માંધાતા અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. શેરબજારના ઘટાડા વચ્ચે પણ અદાણીની […]
