અમદાવાદ, 22 સપ્ટેમ્બર

 Indigo / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3217 (પોઝિટિવ)

ઇન્ડસઇન્ડ બેંક /UBS: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1800 (પોઝિટિવ)

મારુતિ / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 11963 (પોઝિટિવ)

મારુતિ / Citi: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 13600 (પોઝિટિવ)

સિમેન્ટ સ્ટોક્સ /નોમુરા: સપ્ટેમ્બરમાં રૂ. 40-60/બેગ MoM ભાવમાં વધારો થયો છે. (પોઝિટિવ)

ગેસની માંગ / MS: ઓગસ્ટમાં ગેસની માંગ નવી ઊંચી સપાટીએ પહોંચી, પાવર અને ઔદ્યોગિક સેગમેન્ટની આગેવાની હેઠળ 23% વાર્ષિક વૃદ્ધિ. પ્રાધાન્ય ગેલ અને ગુજરાત ગેસ (પોઝિટિવ)

HDFC બેંક / GS: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2042 (નેચરલ)

યુનાઇટેડ સ્પિરિટ્સ /મેક્વેરી: કંપની પર અંડરપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 760 (નેચરલ)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)